ટેરો કાર્ડ એ પશ્ચિમી દેશોમાં ખૂબ જ પ્રચલિત છે અને હવે ભારતમાં પણ તે પ્રચલિત બની રહ્યું છે. ટેરો કાર્ડમાં પત્તાં હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાનું ભવિષ્ય કે ભાગ્ય જાણવા માટે ટેરો કાર્ડના જાણકાર જેને ટેરો કાર્ડ રીડર તરીકે ઓળખવામાં આવે છે, તેની પાસે જાય છે ત્યારે તે એક કાર્ડ (પત્તું) કાઢીને તેમાં …

આઈ ચીંગ તમને તમારા પ્રશ્નોના ચોક્કસ ઉત્તર આપે છે, અને તે સાથે એવી પેટર્ન રજૂ કરે છે કે જે તમને જવાબની નજીક પહોંચવામાં મદદરૂપ થાય.આઇ ચીંગ ટોટલી યીન અને યાંગ આસપાસ ફરે છે. આઇ ચીંગનાં કાસ્ટીંગમાં યાંગ અને યીનનું ખૂબ મહત્વ છે, જેમાં આડી ઉભી ત્રુટક રેખાઓના જોડકાઓની રચના કરીને નિર્ણાયક જવાબ કહેવામાં આવે છે. …

સામુદ્રિક શાસ્ત્રને સામુદ્રિક વિજ્ઞાન પણ કહેવામા આવે છે. તેની રચના સામુદ્ર મુનિએ કરી હતી. આથી તેને સામુદ્રિક શાસ્ત્ર કહેવામા આવે છે. જેમાં સામુદ્રિક શાસ્ત્રના સિદ્ધાન્ત અનુસાર રેખાઓનું અધ્યયન કરીને ભવિષ્ય બતાવવામા આવે છે. માન્યતા અનુસાર બંને હાથની રેખાઓ સમાન હોતી નથી. કારણ કે ડાબા હાથની રેખાઓ વ્યક્તિના પૂર્વ જન્મ અને જમણા હાથની રેખાઓ આજન્મના કર્મો …

દીવાન ખંડમાં ખાલી ખુણા સારા નથી લાગતાં. અહીંયા ગોળાકાર ટેબલ ગોઠવો જેની પર કોઈ ફુલદાની, ટેબલ લેંપ કે મૂર્તિ વગેરે મુકીને આકર્ષક બનાવો. ખુણામાં તમે નાના વાંસ કે બોનસાઈનાં છોડ પણ લગાવી શકો છો. જો ડ્રોઈંગ રૂમ મોટો હોય તો ચારે ખુણામાં કે બે ખુણામાં હેંગિંગ લેમ્પ લગાવો. ડ્રોઈંગ રૂમમાં બની શકે ત્યાર સુધી ટ્યુબ …

રસોડું એ દરેક સ્ત્રી માટે સૌથી મહત્વનું સ્થળ છે. રસોડાનુ નિર્માણ કરતી વખતે આપણે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ, જે આ મુજબ છે. રસોડું બને ત્યાં સુધી અગ્નિકોણ (પૂર્વ-દક્ષિણ) દિશામાં બનાવવું જોઈએ. જો અગ્નિકોણમાં શક્ય ના હોય તો વાયવ્યકોણ( ઉત્તર-પશ્ચિમ)માં પણ બનાવી શકાય. રસોડું નૈઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)માં બનાવવાથી ઓછું ફળદાયક છે. અને ઈશાનકોણ (ઉત્તર-પૂર્વ)માં બનાવવાથી …

હથેળીની આડી-અવળી અને સીધી રેખાઓ સિવાય, હાથોનાં ચક્ર, દ્વિપ, ક્રોસ, ચોરસ, ત્રિકોણ, શંખ વગેરેનું અધ્યયન કરીને વ્યક્તિનો ભૂતકાળ અને ભવિષ્ય જણાવવામાં આવે છે. આ ખૂબ જ પ્રાચીન વિદ્યા છે. હાથની બનાવટના વિવિધ પ્રકાર હોય છે: જેમકે દાર્શનિક હાથ, સમકોણ હાથ, આદર્શવાદી હાથ, કલાકાર અથવા વ્યવસાયિક હાથ, સમવિષમ, મિશ્રિત અથવા ચમસાકાર હાથ વગેરે. આંગળીઓના અગ્ર ભાગ …

શયન કક્ષ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. એકથી વધારે માળા હોવાથી શયન કક્ષ નીચેનાં માળા પર હોવું જોઈએ. પૂજા કરવાની જગ્યા અથવા નાનું મંદિર શયન કક્ષમાં ન હોવો જોઈએ. બેડ અથવા ડબલ બેડ શયન કક્ષનાં દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવો જોઈએ. ઘરમાં શયન કક્ષ હંમેશા નીચેનાં માળ પર રાખવો જોઈએ. આ રૂમમાં પૂજાનો રૂમ કે મંદિર રાખવું …

જયોતિષશાસ્ત્ર એ તમારા જીવનને લગતી ઘટનાઓ જાણવા માટેનું એક વિશિષ્ટ સાધન છે. જીવનના ગૂઢ રહસ્યોની થીમ્સ અને વ્યક્તિગત ભવિષ્ય જાણવા માટે આ વિદ્યાનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. જ્યોતિષવિદ્યાના મૂળ પૌરાણિક સંદર્ભ તથા સાંકેતિક ભાષાઓ પર રચાયેલ છે. ગ્રહોનાં ચિહ્નો, આકાશમંડળ અને અવકાશી પદાર્થોનાં વિવિધ પ્રતીકો દ્વારા જ્યોતિષનું એકસપ્લોરિંગ કરી શકાય છે. જ્યોતિષને વરદાન તરીકે …