શરતો


ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટમાં આપનું હાર્દિક સ્‍વાગત છે. ગુજરાત રાજ્યની જિજ્ઞાસુ જનતા માટે તથા અન્યત્ર રહેતા વિશ્વ-ગુજરાતીઓ માટે પ્રસ્તુત વેબ પોર્ટલ – http://guj.globalastro.net/ જ્યોતિષ શાસ્ત્રની માહિતીનાં ખજાનાનું સીમાચિહ્ન બની રહેશે. એકવીસમી સદીમાં હરણફાળ ભરતા ગુજરાતીઓ માટે પેશ છે એક નવીનતમ અનુભવ!
વૈવિધ્‍ય સભર માહિતીના સ્‍ત્રોતરૂપ આ પોર્ટલ જોતા ગુજરાતની સંસ્કૃતિની મહેક તમને અનુભવાશે. અત્રે ‘જય જય ગરવી ગુજરાત’ અને ‘આપણું ગુજરાત’ નાં વિધેયાત્મક સૂત્ર સાથે વેદિક સંસ્‍કૃતિની મહામુલી જાગીર એવી પ્રાચીન-ગૂઢ પરંપરાઓને ઉજાગર કરવાનો નમ્ર પ્રયાસ છે. વૈદિક કાલના પ્રગલ્ભ ધુરંધરોની પુણ્યભૂમિ ગુજરાતને જ્યોતિષના નોલેજ સાથે વૈશ્વિક ફલક પર મૂકવાનાં ઈરાદાથી આ વેબસાઈટ રજૂ કરવામાં આવી છે.

માહિતી – સાતત્‍યતા માટેનું દીશાસૂચન
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ પર મૂકેલી માહિતીની સત્યતા અને સાતત્‍યતા “ડેસ્ટીની એસ્ટ્રો સેન્ટર” કાર્યાલય દ્વારા નિર્દેશ કરાયેલ અને પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સંકલિત માહિતી અનુસાર છે. ઉપરાંત જે તે વિષયો અનુસાર પોતાનાં અલગ સ્‍વાયત બ્લોગ્સ પણ છે. ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ પોર્ટલ તથા અન્ય સમ્બંધિત વેબ પેઈજ (થર્ડ પાર્ટી સંચાલિત) તાર્કિકરૂપે એકસમાન દ્રષ્‍ટિકોણ ધરાવે છે. જો આપને કોઇ મુદ્દે પ્રશ્ન અથવા ટીપ્‍પણી કરવી હોય તો આપ નિસંકોચ પ્રશ્નસેતુના માધ્‍યમ દ્વારા પ્રેસિડેન્ટ/એડ્મીનીસ્ટ્રેટર સાથે સંપર્ક કરી શકો છો.

ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ પોર્ટલની ડિઝાઇન સંકલ્‍પના “ડેસ્ટીની ગ્રુપ” દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આથી તેના તમામ હકો તે સંસ્થાને આધીન છે. ડેસ્ટીની સેન્ટર પર નિષ્ણાત દ્વારા જ્યોતિષને લગતી સલાહ-સૂચન-માહિતી આપવામાં આવે છે અને ભવિષ્યકથન માટેનાં અન્ય માધ્યમો, પદ્ધતિઓ, કે રીત-રીવાજોનું સરળ ભાષામા સ્પષ્ટિકરણ કરવામાં આવે છે. પોર્ટલ પર ઉપલબ્‍ધ લેખો, સંશોધનો તથા પ્રકાશિત કરવામાં આવતી તમામ માહિતી-વિગતોની પુનરાવર્તિત ચકાસણી કર્યા બાદ સમયાંતરે તેને સંવર્ધિત કરવામાં આવે છે. છતાં આ માહિતી કોઇ કાનૂની કે અન્‍ય દાવા માટે પ્રમાણભૂત નહી બની શકે. વાચકો તથા પોર્ટલ પર આવતા મુલાકાતીઓને માહિતી સંદર્ભે કોઇ અસ્‍પષ્‍ટતા કે સંદેહ હોય તો સંબંધિત સંપર્ક-ફોર્મ દ્વારા વિગતવાર માહિતી મેળવી લેવી. વ્યક્તિગત મૂઝવણ માટે સંબંધિત પેઈજ/પોસ્ટની નીચે આપેલા ફોર્મમાં વિગતો લખીને જણાવવું એવી સલાહ આપવામાં આવે છે. પોર્ટલ પર મૂકેલી માહિતી-વિગતોમાં સંપૂર્ણતા, ઉપયોગીતા કે અન્‍ય સંબંધિત ખરાઇ માટેની જવાબદારી ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ સ્‍વીકારતુ નથી.


જવાબદારીની મર્યાદા

ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ નીચે જણાવેલ પરિસ્‍થિતિમાં પોર્ટલ સબંધિત માહિતીના ઉપયોગ બદલ અથવા તેના અનુસંધાને થયેલા કોઇ પણ :
  • સીધા નુકશાન માટે
  • અપ્રત્‍યક્ષ પરિણામમાં નુકશાન અથવા
  • વ્‍યાપારીક કામકાજોમાં ખોટ, મહેસૂલી આવક, નફો અથવા માહિતી સંબંધિત વિગતોના નુકશાન માટે જવાબદારી સ્‍વીકારતું નથી.

ઉપયોગ માટેની શરતોઃ

કોપીરાઇટ મર્યાદા

આ પોર્ટલ પરની માહિતી વ્‍યકિતગત રૂપમાં અને માહિતી પ્રેષકના રૂપે ઉપયોગ કરવાની છૂટ છે. પરંતુ આ પોર્ટલની ડિઝાઇન, ચિત્રો અથવા તેની સંકલ્‍પના રક્ષિત છે. તેનો ઉપયોગ કોપીરાઇટની મર્યાદામાં આવે છે. પોર્ટલ પર મૂકેલી વિગતોનો ઉચિત ઉપયોગ માટે અનુમતી છે. પરંતુ કોઇ પણ વિગતોને તેના મૂળ હાર્દમાંથી વિસ્‍તારી કે સંશોધિત કરી માહિતી પક્ષે પ્રકાશિત કરી હોય તે અંગે કોઇ પણ જવાબદારી રહેતી નથી. પોર્ટલ દ્વારા માહિતીનો ઉચિત કે અનુચિત ઉપયોગ કરનાર પ્રત્‍યે ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ ની કોઇ જવાબદારી રહેતી નથી.

સુદ્યતા, પરિવર્તન અને સેવાની સાતત્‍યતા:

ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ પોર્ટલ પર માહિતી મૂકવામાં ખૂબજ કાળજી લેવામાં આવે છે. તે માહિતીની ખરાઇની ચકાસણી કર્યાબાદ તેને મૂકવામાં આવેલ તથા માહિતીનું છેલ્‍લામાંછેલ્‍લું સ્‍વરૂપ રજૂ કરવાનો પ્રયાસ પોર્ટલમાં કરવામાં આવેલ છે. છતાં સંજોગોવસાત માહિતીમાં ન થયેલી સંશોધિત વિગત માટે કોઇ જવાબદારી નથી. કોઇ પણ સમયે કોઇ પણ વિગત-માહિતીને પોર્ટલ પર સંશોધિત કરી મૂકવામાં આવે છે. અથવા તો ત્‍યાંથી રદ કરવામાં આવે છે. અથવા તો તે માહિતીમાં સુધારા કરવામાં આવે છે.

કાયદો અને ન્‍યાયક્ષેત્ર

નિયમો અને શરતો દ્વારા ભારતીય કાયદા અન્‍વયે ધડાયેલા સંવિધાન મુજબ નિયંત્રિત કરી પોર્ટલ સંબંધિત કોઇ પણ વિવાદ માટે કાનૂની કાર્યવાહીનું ન્‍યાયક્ષેત્ર ગુજરાતની અદાલતોને આધીન રાખવામાં આવેલ છે.

ખાનગી નીતી

વ્‍યકિતીગત જાણકારી
તમે આ પોર્ટલ પર મુલાકાત લો ત્‍યારે વ્‍યકિતગત જાણકારી આપવી જરૂરી નથી. તમારી વ્‍યકિતગત માહિતીની વિગત આપ્‍યા વગર પોર્ટલની મૂલાકાત લઇ શકો છો પરંતુ ખાસ હેતુ માટે જયારે આપ વિગતો-માહિતી આપવી હોય તે કિસ્‍સામાં તે જરૂરી બને છે. જેમ કે જન્મપત્રીકાના ગણિત માટે વ્‍યક્તિગત માહિતી ચોકકસ હેતુ માટે જ ઉપયોગમાં લેવાશે. અન્‍ય વિભાગ માટે તે ઉપયોગમાં લેવામાં આવશે નહી. (સાર્વજનીક અથવાતો વ્‍યક્તિગત રૂપમાં)
આ પોર્ટલ પર સંબંધિત માહિતી માટે જે તે વિભાગ-ખાતાઓની વેબસાઇટ સાથે જોડાણ કરાયેલું છે. તેની વિગતો માટેની શરતો આ પોર્ટલ કરતા જુદી પણ હોઇ શકે. જેના માટે ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ ની શરતોનું પાલન અને પરામર્શ કરવાની સલાહ આપવામાં આવે છે.
દેખરેખ અને અનઅધિકૃત સામેલગીરી સાથે રક્ષણ
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ મુલાકાતીઓની ગતિવિધિઓ માટે કુકીઝ અને અન્‍ય દેખરેખ ઉપકરણોનો ઉપયોગ કરે છે. તમે કોમ્‍પ્‍યુટર પ્રણાલીના ભાગરૂપે આ પ્રથાને સ્‍વીકારી તે કાર્યપ્રણાલીનો ઉપયોગ કરી રહયા છો. આ ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ કોઇ પણ પ્રકારના ઉપયોગ, તેની માહિતીને સંશોધિત કરવી, બદનામ કરવી, કે તેની સાથે છેડછાડ કરવી વગેરે બાબતો ઉપરાંત ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ ના સર્વર, ડેટાબેઝ અથવા સૂચના સંરચના તથા અન્‍ય પ્રૌદ્યોગિક સંબંધિત સંપતિનો દુરઉપયોગના પ્રયત્‍નો સામે તપાસ કરવાનો અધિકાર અને સુરક્ષિત રાખ્‍યો છે.
ઉપરાંત આઇપી(ઇન્‍ટરેનટ પ્રોટોકોલ) સર્વર દ્વારા આ સાઇટ પર આવનાર મુલાકાતીઓની સંખ્‍યા અમારી વિશ્લેષણ પ્રક્રિયાના ભાગરૂપે કાર્યરત છે. જેના દ્વારા સંશોધિત કાર્યક્રમ અંતર્ગત પોર્ટલને વધુ માહિતી પ્રદ, ડિઝાઇનમાં સુધારા તેમજ અન્‍ય માહિતીના સંવર્ધન માટે અને તમારા સુધી પહોંચવાના એક પ્રયાસ રૂપ તેનો ઉપયોગ માત્ર છે. વપરાશ કર્તાની વ્‍યક્તિગત ઓળખ પ્રાપ્‍ત કરવાનો પ્રયત્‍ન નથી.
નિ:શુલ્‍ક ડાઉનલોડ
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ ઉપર કેટલીક માહિતી પીડીએફ સ્‍વરૂપે મૂકવામાં આવી છે. આ સામગ્રી નિઃશુલ્‍ક ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારા કોમ્‍પ્‍યુટરમાં એડોબ રિડર તથા તેને સંબંધિત સંસાધનની ભલામણ કરવામાં આવે છે. છતાં પોર્ટલ એ બાબત જવાબદાર નથી. કે તમારે આ પ્રક્રિયામાં અડચણ આવતી હોય.
યોગદાન
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ પોર્ટલ તમામ મુલાકાતીઓને આવકારે છે. જેઓ તેમનું યોગદાનની ભૂમિકા અદાકરે. ખાસ ગુજરાતી ભાષામા આપના સૂચનોને આવકારે છે. ગૂઢ વિદ્યાઓ બાબતે ખ્યાલ આપનાર નવીન રચના માટે આપનું દીશાસૂચન અમને ઉપયોગી બનશે. આ તમામ મેળવેલી માહિતીના હક્કો ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ પોર્ટલને રક્ષિત રહેશે. ઉપરાંત મોકલેલ દ્રશ્ય-શ્રાવ્‍ય સંકલન બિડાણ પત્ર પોર્ટલને રક્ષિત બને છે. જે પરત મોકલાવાશે નહીં અને તેની કોઇ અવેજની ચૂકવણી કરવામાં આવશે નહી.
ઇ-મેલ સરનામા અને પ્રતિસાદ વિગતો
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ પોર્ટલ તમારા સૂચનો અન્‍ય કાર્યક્રમો માટે આવકારે છે. જેના માટે તમારા ઇ-મેલ સરનામા (આઇડી) મોકલી શકો. પ્રતિસાદના પ્રત્‍યુત્તર માટે આપનો ઇ-મેઇ આઇડી ક્રમાનુસાર ગોઠવાયેલા હોય છે. જે સંબંધિત વિભાગના રેકોર્ડ માટે સંગ્રહી રાખવામાં આવે છે. જેમાં માહિતી-વિગતોની સંબધિત આવૃત્તિને મુકવાનો આશય હોય છે. ઉપરાંત તેના વિવેચન, વિચાર-વિમર્શ માટે અને પોર્ટલને વધુ ઉત્‍કૃષ્‍ટ બનાવવા સંબંધિત લેખક, પોર્ટલ ડિઝાઇનસ, ને મોકલી શકાય. પ્રતિક્રિયા ફોર્મમાં આપના સૂચનો એક સંરચિત અને વ્‍યવસ્‍થિત સ્‍વરૂપમાં મળે અને તેનો યથાયોગ્‍ય અમલ કરવા માટેની આ વ્‍યવસ્‍થા છે.
ઉપયોગ માટે નીતી – વિવેચન વગેરે.
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટને ઓનલાઇન ચર્ચા- વિચારણ- વિમર્શ બેઠક પ્રતિયોગિતા, વ્‍યક્તિગત બ્‍લોગસમાં જોડી શકો છો તેની આચાર સંહિતા, તેના જોડાણ માટેની મુખ્‍ય શરત બને છે. છતાં ગેર-ઉપયોગી જોડાણ માટે સખત કાનૂની કાર્યવાહી માટે જવાબદારી વપરાશકર્તાની સામે ઉભી થશે.
અન્‍ય વેબસાઇટો અને તેનું જોડાણઃ
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ પર અન્‍ય વેબસાઇટોની લીંક પણ જોડાયેલી છે. જે સદરહુ વેબસાઇટના પોર્ટલના નીતિ-નિયમો સાથે રક્ષિત હોય છે. તેની કોઇ પણ જવાબદારી ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ સ્‍વીકારતું નથી. મુલાકાતીઓએ સંબંધિત વેબસાઇટને પૂરેપૂરી સમજી સરળ કરે તેવુ સૂચન કરવામાં આવે છે.
સમર્થન માટેની શરતો
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ એવી કોઇ ખાતરી નથી આપતું કે આ પોર્ટલ સાથે જોડાયેલી માહિતીની લિન્‍ક તેમજ સંબંધિત વેબસાઇટની લિંક કાયમ માટે ઉપલબ્‍ધ બને.
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ એવી કોઇ ખાતરી નથી આપતું કે બધી પ્રકાશિત થયેલી માહિતી છેલ્‍લામાં છેલ્‍લી હોય અથવા તેની ખરાઇ માટે તેને પ્રમાણભૂત માનવામાં આવે અથવા સંપૂર્ણતા અને સમયબધ્‍ધતા માટે પોર્ટલ જવાબદાર બનતું નથી.
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ ની કોપીરાઇટ વિગતો અને માહિતી જે પોર્ટલ પર જોડાયેલ સંબંધિત વેબસાઇટ સાથેની હોય તેના માટે જવાબદારી લેતું નથી.
તેના માટે જે તે વેબસાઇટના કોપીરાઇટના નિયમો જાણી લેવા જરૂરી છે. તેવું સૂચન કરવામાં આવે છે.
વપરાશ કર્તા અને વેબમાસ્‍ટરના દીશા નિર્દેશનું જોડાણ
આ પોર્ટલ બહારના સ્‍ત્રોતા દ્વારા હાઇપરલીન્‍ક ની ક્ષમતા /બ્‍લોગમાં વર્લ્‍ડ વાઇડ વેબ ના મૂળભૂત ભાગ છે. સાર્વજનિક રૂપમાં તેની પ્રકાશિત પ્રક્રિયા સુલભ બને તે માટે તેનું મહત્‍વપૂર્ણ જોડાણ કરી શકો છો. આ જોડાણ પૂર્વ કોઇ સંમતિની જરૂરીયાત ઉભી નથી થતી. હકીકતમાં અમે તમારા જોડાણ કાર્યને આવકારીશું જો તમે અમને ઔપચારિક જાણ કરશો અને તમારા સૂચના દીશા નિર્દેશ અમારા માટે ઉપયોગી બનશે.
પોર્ટલ ઉપરના કોઇ પણ પાના કે વિગતો સીધી રીતે વેબમાસ્‍ટરના દ્વારા ઉપયોગમાં લેવા માટે સીધા ડાઉનલોડ નથી કરી શકતા કે નથી તે પ્રવૃત્તિને તમે પ્રોત્‍સાહન આપી શકતા ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ નવા પાના દ્વારા હાઇપર લીંક સાથે ખોલી શકો છો. વેબમાસ્‍ટર્સ અને બ્‍લોગર્સ તેમના ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકે.
આ વેબસાઇટનો યથાયોગ્‍ય અને વિવેકપૂર્ણ ઉપયોગ ઇચ્છનીય છે.
મુખપત્ર
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટના વાચકોને ગુજરાતી ન્‍યુઝલેટર માટે આવકારે છે. સબંધિત ઇવેંટ કે કાર્યક્રમો, યોજના તથા પ્રસંગોની માહિતી આપવાનો આ મુખપત્રનો પ્રયાસ હોય છે. તેમાં નોંધણી સ્‍વૈચ્‍છિક છે. જેમાં તમારા ઇ-મેલ આઇડીની સંપૂર્ણ સાચી વિગતો મોકલવાની હોય છે. આ એકત્રિત માહિતી ફકત ન્‍યુઝ લેટર સબસ્કિપ્સન હેતુ માટે જ હોય છે. એક વાર નોંધણી કર્યા બાદ તેને રદ પણ કરાવી શકો છો. પસંદગી આપની બને છે.
બ્રાઉઝર્સની ભલામણ
ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ પોર્ટલ પ્રમાણભૂત ફોર્મેટમાં વેબ ડેવલોપમેન્‍ટ અને પ્રાપ્યતા માટે બનાવવામાં આવી છે. નવી પેઢી તેનો સુચારુપૂર્ણ ઉપયોગ કરે તેવી ભલામણ કરવામાં આવે છે. અત્રે સૂચીત બ્રાઉઝર્સ માઇક્રોસોફટ ઇન્‍ટરનેટ એકસ્‍પ્‍લોરર, મોઝીલા ફાયર ફોકસ, ગુગલ ક્રોમ, નેટસ્‍ક્રેપ, સફારી અને ઓપેરા સાથે આ પોર્ટલ સુસંગત છે.
રિઝોલ્‍યુશન માટે ભલામણ : ૧૦૨૪ x ૭૬૮ પિકસલ અથવા વધુ
પોર્ટલમાં સંબંધિત વિગતો પૂર્ણ રીતે પ્રાપ્‍ત કરવા માટે તમામ બ્રાઉઝર સક્ષમ હોવા છતાં પણ તેમાં સંવર્ધિત થયેલી આવૃત્તિ અમુક કડીઓને સુપ્રાપ્ય ન બનાવી શકે તેવા સંજોગોમાં સંવર્ધિત આવૃત્તિની ભલામણ છે.
ભાષાઃ
ગ્લોબલએસ્ટ્રો.નેટ એ અંગ્રેજી ભાષામા તેમજ ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ ગુજરાતી ભાષામાં પ્રદર્શિત કરાઇ છે. સમયાનુસાર અન્‍ય ભાષામાં સંવર્ધિત રૂપાંતરિત કરવામાં આવશે.
વેબમાસ્‍ટરનો સંપર્ક
આપને શરતો અંગે અથવા વ્‍યક્તિગત નીતિઓ કે નિયમો અંગે કોઇ પૂછપરછ કરવી હોય તો કૃપા કરી વેબમાસ્‍ટરને પૂછો.
શરતો માટેની જવાબદારી
આ શરતો અને ખાનગી નીતિ સંચાર અને માહિતી સરકારના નીતિ સૂચક ઢાંચામાં તૈયાર કરાયેલ છે. જેમાં જે તે સમયાનુસાર વેબસાઇટમાં જરૂરી સંવર્ધન કરાશે. ગુજ.ગ્લોબલએસ્ટ્રો.નેટ ક્રિએટીવ કોમન્‍સ આર્ટ્રીબિશન શેર અંતર્ગત ફ્રી ટુ શેયર લાઇસન્‍સ પ્રમાણભૂત કરાયેલ છે.
સમગ્ર કાર્યસૂચિ ક્રેએટીવ કોમન્‍સ આર્ટીબિશન શેર ૨.૫ ઇન્‍ડિયા લાયસન્‍સ દ્વારા પ્રમાણભૂત છે.